ઘરડાઘર

(85)
  • 6.8k
  • 6
  • 1.2k

      "આ તમારા માવતાર થી તો તોબા તોબા હો ભાઈ! ન જાણે કંઈ માટિથી ઈશ્વરે એમને ઘડ્યા છે એ જ મને નણી સમજાતું!"        "કેમ, શું થયું વળી? બે હું કંટાળી ગયો છું! આ તમારી રોજેરોજની તકરારનો અંત ક્યારે આવશે? આવા  સમજુ થઈને એકબીજાને તમે ન સમજો તો મને તો સમજો! મારે કઈ દિશામાં જવું લ્યા?"         "અરે, ભાઈ આખો દિવસ કેવું  ટક ટક કર્યા કરે છે? જો પૂરી જિંદગી તો હું એમની આગળ કાઢીશ ને તો કદાચ પાગલ બની જઈશ. ઘણીવાર મને એવું લાગે છે કે હું જાણે પાગલખાનામાં તો નથી આવી ગઈ ને!"       "અરે યાર!