ઇસ્લામના પાંચ મૂળભૂત સ્તંભ

  • 6.2k
  • 2
  • 1k

મિત્રો! આ પોસ્ટમાં હું ઇસ્લામ ધર્મ કઈ પાંચ મુખ્ય બાબતોને મહત્વ આપે છે અથવા ઇસ્લામના પાંચ મૂળ સ્તંભ ક્યાં છે એની અહીં માહિતી આપવાની કોશિસ કરીશ. દરેક ધર્મ આપણને કંઈક શીખવે છે. આપણે જે પણ ધર્મ પાળીએ છીએ એની પાછળ આપણી શ્રદ્ધા અને ધર્મમાં રહેલી ખૂબીઓ મહત્વની હોય છે. ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભ: ૧) શહાદા (સાક્ષી થવું, ગવાહી આપવી) ૨) સલાત (નમાઝ , પ્રાર્થના) ૩) સૌમ (રોઝા , વ્રત) ૪) ઝકાત (દાન) ૫) હજ (તીર્થ યાત્રા) ઉપર દર્શાવેલ પાંચ સ્તંભ પર ઇસ્લામ ધર્મ ચાલી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો જો તમે ઇસ્લામ ધર્મને ફોલો કરો છો તો