KING - POWER OF EMPIRE - 23

(138)
  • 4.2k
  • 15
  • 1.9k

( આગળના ભાગમાં જોયું શૌર્ય જેલમાંથી મુક્ત થઈ જાય છે, પણ સવારે તેને યાદ આવે છે કે પ્રીતિ પણ તેને છોડાવવા મહેનત કરતી હશે અને તેને ખબર પડી કે તે છૂટી ગયો છે તો એ સવાલનો પહાડ ઉભો કરી દેશે, બીજી તરફ પ્રીતિ ના દાદાજી ને તે નામ થી બોલાવે છે અને તેના પ્રત્યે ની નફરત શૌર્ય ના શબ્દો મા દેખાય રહી હતી , તે S.P. અને અર્જુન ને તેના પ્લાન પર કામ કરવાનું કહે છે અને કોઈ મિસ્ટર બક્ષી ને ઈન્ડિયા મા આવવાનું પણ કહે છે , જોઈએ શું નવું રહસ્ય લાવે છે આ સ્ટોરી) પ્રીતિ સવારે નવ વાગ્યે ઊઠી