KING - POWER OF EMPIRE - 22

(129)
  • 3.6k
  • 3
  • 1.8k

(આગળના ભાગમાં જોયું કે શૌર્ય ઈન્સ્પેકટર પાવલે ને બે વિકલ્પ આપે છે એક તેને જીંદગી આપતો હતો તો બીજી મોત, પાવલે ની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે, બીજી તરફ ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ લાલ ડાયરી ના રહસ્ય ને જાણવાની કોશિશ કરે છે તેને જે માહિતી મળે છે તેના દ્વારા તે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકયા ન હતા આથી તે પણ આ સમયે મુંઝવણ માં હોય છે , હવે એક નવી મુસીબત શૌર્ય તરફ આવી રહી હતી તો ચાલો જાણીએ એક નવું રહસ્ય) શૌર્ય રાત્રે મોડો ઘરે પહોંચે છે એટલે તે સીધો રૂમમાં જઈ ને સુઈ જાય છે, બીજે દિવસે શનિવાર