હત્યા અંતિમ ભાગ

(45)
  • 2.7k
  • 8
  • 1.4k

ઇન્સ્પેક્ટર મિહિર: " હા મેં લીધા હતા તેમની પાસે પૈસા, હું જ આ હત્યા મા  સામેલ છું."  ઇન્સ્પેક્ટર રવિ ની ટીમ આ સાંભળીને ચોંકી ઉઠે છે, પરંતુ ઇન્સપેક્ટર રવિ આ જાણી ને હસવા લાગ્યા. ઇન્સપેક્ટર રવિ : " હા  તારા પર  સક  તો  મને ત્યાર થી  જ હતો  જ્યારે તે પેલા વોચમન  ને ગોળી મારી  હતી. પરંતુ હું આ સક ને હકીકત માં બદલે એવું ઇરછ તો હતો. અને તે મને હકીકત જણાવી દીધી. હવે એ જણાવ કે આ હત્યા માં કોણ-કોણ સામેલ છે? ઇન્સપેક્ટર મિહિર : " હા  મેં એ વોચમેન ને  ગોળી મારી ત્યારે જ મને જાણ  થઈ