ઉદય ભાગ ૪

(50)
  • 4.4k
  • 5
  • 1.7k

એરંડા નો મબલક પાક ઉતર્યો. મફાકાકા આનંદ માં આવી ગયા બીજા ખેતરો માં તો સરસ પાક ઉતારતો પણ આ ખેતર માં પાક ઉતરવો એ તો તેમને મન ચમત્કાર હતો અને તેને માટે નટુના પગલાં જવાબદાર હતા એવું તે માનતા હતા. પછી એક દિવસ સમાચાર આવ્યા કે તેમની દીકરી નયના તેની નણંદ દેવાંશી અને છોકરાને લઇ ગામડે આવી રહી છે . કાકા તો બે દિવસ પહેલાથી તેના સ્વાગત ની તૈયારી કરવા લાગ્યા . દીકરી ના સ્વાગત માટે તો તેમને ઘર પણ ધોળાવી દીધું . પાડોશ માં રાઘાભાઈ ને ઠંડા પાણી ના બાટલા ફ્રિજ માં ભરી રાખવા કહી દીધું . સંતોકભાભી ને