ચુડૈલ મુંજાણી…

(72)
  • 2.8k
  • 10
  • 1.3k

રમેશ - કાં... જીગલા.. કેમ હમણાં દેખાતો નથી? બહુ કામ માં પડી ગયો કે શું? જીગલો (જીગ્નેશ) - ઢાકણી એક પાણી આપ તો એમાં ડૂબી નેં મરી જાઉં એવું દુઃખ છે, શું કરું યાર, કાલે છોકરી વારા જોવા આવ્યા, હું ચા ની ભૂક્કી લેવા ગયો તો, અમારો નોકર લાલ્યો દગો કરી ગયો, છોકરી વારા એને પાસ કરી નેં ચાલ્યા ગયા. ઘર માં પગ મુક્યો તો કેળા ની છાલ પર પગ પડ્યો નેં હું તો માથા ભર પછડાયો, એમાં મારુ ઢાંઢુ લલિતા માસી નેં ભટકાઈ ગયું તો એને મારા પડખામાં 3 કોણીયું મારી લીધી. મેં હજાર વાર બા નેં કીધું કે