આમ તો જિંદગી ની હર ક્ષણ મહત્વની હોય છે પણ અમુક ક્ષણ એવી હોય કે તમારે ત્યાં સમય આપવો જ પડે.... 2 મિનિટ એક એવો શબ્દ છે જે રોજિંદા જીવન માં ખૂબ વપરાય છે... જેમ કે કોઇ એ બોલાવ્યા તો આપણે કઇ 2 મિનિટ માં આવું, 2મિનિટ..... વગેરે વગેરે. .. પણ એ બે મિનીટ જ્યારે જિંદગી ની અગત્ય ની 2 મિનિટ બની જાય ત્યારે આપણે ખબર પડે કે એ 2 મિનિટ નહિ જિંદગી છે... કહાની છે મુંબઈ માં રહેતા એક વિદ્યાર્થી ની જેનું નામ બંટી છે.. આજ તો બંટી માટે બવજ ખાસ દિવસ હતો કેમ કે આજે તેનો જન્મ દિવસ