સફર (એક અજાણી મંજિલની) - 6

(50)
  • 4.8k
  • 4
  • 1.9k

(તો આપને આગળ જોયુ કે પેરુ ઉતર્યા પછી હું અને મારા સાથીદારો પેલા ભેદી લાગતા વ્યક્તિઓનો પીછો કરીએ છે. એ દરમ્યાન મને એલનો ફોન આવે છે , તે મને જણાવે છે કે એના અંદાજે આ લોકો એમેઝોનના વરસાદી જંગલોના પ્રવેશદ્વાર મનાસ તરફ જઈ રહ્યા હોવા જોઈએ.હવે જોઈએ આગળની સફર ) લગભગ બે દિવસે અમે મનાસપહોંચ્યા. એલનો તર્ક બિલકુલ સાચો નીકળ્યો. આ ખરેખર ખૂબ સુંદર શહેર હતુ. અમે સવારના સમયે ઉતર્યા હતા. શહેરને તો જાણે ચારે તરફથી હરિયાળીએ ઘેરી લીધુ હતુ. જ્યાં જુઓ ત્યાં વૃક્ષો જ વૃક્ષો. ખરેખર ધરતીને જ્યારે લીલોતરીની સોડમ પ્રાપ્ત