ફ્રેન્ડ્સ વિથ બેનીફીટ્સ

  • 3.9k
  • 2
  • 780

ફ્રેન્ડ્સ વિથ બેનીફીટ્સ હા, પણ હું ત્યાં કેવી રીતે આવીશ? આઈ મીન હજુ આપણે બંને ફોન પર જ વાતો કરી છે અને તું મને તારા ઘરે બોલાવે છે એ પણ રાજકોટથી દોઢસો કિમિ દૂર. હા, તો હવે આપણે ફોન પર બહુ વાતો કરી છે. મારે તને મળવું છે અને મળીને વાતો કરવી છે. જો સ્વીટી તારી વાત સાચી છે પણ તું મને બોલાવે છે રાત્રે, એ પણ તારા ઘરે અને એ પણ બધા હોય ત્યારે. હા, તો તું સાંજના સાત વાગ્યાની બસમાં નીકળજે સાવરકુંડલા આવવા, લગભગ બસ તને અગિયાર વાગ્યા સુધીમાં પહોંચાડી દેશે અને ત્યારબાદ તું મને અહીંયા પહોંચીને ફોન