રહસ્યમય પુરાણી દેરી - 13

(103)
  • 10.2k
  • 6
  • 3k

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-13 (આગળનાં ભાગમાં જોયું મણીડોશી ઢોલીને બચાવે છે અને પછી ગામને બચાવા મુખી પાસે એનાં વંશજની દિકરી માંગે છે. હવે આગળ...) મણીડોશી બોલી " સાંભળ્યું નહીં મુખી, મને એ બાળકી આપી દે, જો તારે ગામને બચાવું હોઇ તો મને તેં બાળકી આપી દે." મુખી એક્દમ થોથવાયો થઈ ગયો અને પગ પાછા પડવા લાગ્યા. પછી મણી ડોશીનાં પગમાં પડી ગયો અને કહ્યુ કે " અમારાં ઘરમાં ચાર પેઢીથી પહેલી વાર લક્ષ્મી પધાર્યા છે. એ કન્યા સિવાય બીજુ બધુ માગી લ્યો મણી બહેન, પરન્તુ અમારાં કુટુંબની કન્યા નહીં માંગો." ત્યાં જ ગુસ્સામાં મણી ડોશી બોલી " મારે