હોટેલ હોન્ટેડ - 6

(85)
  • 4.8k
  • 10
  • 1.8k

મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે સ્ટાફ બોય જયદીપ મનીષ અને અંકિતાને તેમના રૂમ સુધી મુકવા જાય છે પરંતુ નીચે જયદીપ નિકુંજ સાથે વાત કરતા એમ કહે છે કે તે કોઈને મુકવા ઉપર તરફ ગયો જ નથી તો આખરે કોણ હતું એ.....હોટેલ હોન્ટેડ ભાગ-6મનીષ અને અંકિતા રૂમમાં પ્રવેશ્યા રૂમ અંદરથી ખૂબ જ સુંદર હતો રૂમની સજાવટ ખૂબ જ સુંદર રીતે કરેલી હતી રૂમમાં કોઈ વસ્તુની ખામી ન હતી એક રીતે આ એક લક્ઝરિયસ રૂમ હતો. રૂમ ખૂબ સ્ટાઇલિશ હતો.કેવી લાગી આ જગ્યા મનીષે કહ્યું.સારી છે પણ... બોલતા બોલતા અંકિતા અટકી ગઈ.પણ શું અંકિતા.મને જયદીપ ની વાતો સાંભળીને ડર લાગી