"ટિફિન"-- - -અમારી ઓફિસ માં એક ભાઇ મુન્ના ભાઈ ,ખુબ જ હોંશિયાર,પણ વધુ પડતાં.સાથે સાથે ભૂલકણા પણ.એક દિવસ ની વાત છે.ટપરવેર ની એજન્સી વાળા ભાઈ પાસે થી મુન્ના ભાઈ એ ટપરવેર નું ટિફિન લીધું.ફક્ત ₹૫૦૦ માં જેની બજાર કિંમત ₹૮૦૦ હતી. એ પણ બે દિવસ પછી રુપિયા આપવાની શરતે.આમ મુન્ના ભાઈ તો ખુશ થયા.મુન્ના ભાઇ તો ટિફિન ઘેર લઈ ગયા.બીજા દિવસે મુન્ના ભાઈ ઓફિસમાં આવ્યા, જુનું ટિફિન