શાશ્વત પ્રેમ- ચા (2)

(14)
  • 3.5k
  • 4
  • 1.3k

મહામહેનતે મને એક યુક્તિ સૂઝી. પણ તમને ખબર છે એ સાંભળીને સામે વાળાનાં હાવભાવ જ બીક લાગે તેવા થઇ ગયા હતાં. મેં એને બાલ્કની માંથી જોતા કહ્યું કે જો આ ઉંચાઈ વધારે નથી, થોડી હીંમત કરીશું તો કૂદી જવાશે. અને એમ પણ ચોંકીદાર તો સૂવે છે તો આરામની બહાર જવા મળશે. મને આજે પણ વિચાર આવે છે કે આવો વિચાર આવ્યો ક્યાંથી હશે!....પણ એ તો હું હતી, કાંઈ કોઇનાથી સમજે થોડી! .. પછી શું!...અમે રૂમમાંથી નીચે તો આવી ગયા પણ એક કૂતરું અમારો અવાજ સાંભળી ગયું અને ભસવા લાગ્યું. ચોકીદાર ઉઠી ગયા એટલે અમે એમનાથી સંતાતા સંતાતા ગેટની બીજી બાજુથી