KING - POWER OF EMPIRE - 21

(126)
  • 3.4k
  • 5
  • 1.9k

( આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન શૌર્ય ને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચે છે અને પાવલે તેની સામે હોશિયારી બતાવે છે, S.P. ચીફ મિનિસ્ટર ને ફોન કરે છે અને શૌર્ય ને બહાર લાવે છે, શૌર્ય ની આટલી ઉંચી પહોંચ જોઈ ને પાવલે તેની સામે કગરવા લાગે છે, શૌર્ય તેને મોત આપશે કે એ તો હવે સમય જ બતાવશે) “પાવલે હું તને નહીં મારું પણ.... ” શૌર્ય એ કહ્યું “પણ શું સર? ” પાવલે ધ્રુજતાં કહ્યું “હું તને બે વિકલ્પ આપું છું એક તને જીંદગી આપશે અને એક મોત ”  શૌર્ય એ કહ્યું“સર મને બક્ષી દ્યો મારે મરવું નથી ” પાવલે ઘૂંટણ પર