દિકરી

(17)
  • 2.5k
  • 3
  • 596

"દીકરી""ખુદા હું ક્યાં કહું છું કે દુનિયાની તમામ ખુશી આપજો...""બસ, મારા ખોળે હસતી-રમતી એક 'દિકરી' આપજો..."- કુંજ જયાબેન પટેલ"વૈભવી, આજે તો તું ફ્રી છે ને ચાલ, આજે મારા ધરે જઈને મારા માતા-પિતા ને મળી લઈયે, આજે આપણાં સબંધની વાત બંન્ને સાથે મળીને કરીયે, હવે, મારાથી નહીં રહેવાય તારા વગર, ક્યાં સુધી આમ, બાગો માં અને થિયેટરોમાં મળતાં રહીયે" શહેરનાં એક બાગનાં છેક છેલ્લાં બાકડાં ઉપર બેસી રહેલ યોગેશે પોતાની પ્રેમિકા ને પૂછ્યું."હા, ચાલ જઈયે, પણ મને થોડી બીક લાગે છે, તારા માતા-પિતા એ મને પસંદ ન કરી તો?" ના મારે નથી આવવું, તું જાતે જ વાત કર." વૈભવી એ થોડી