સંભવામિ - 1

(14)
  • 3.4k
  • 5
  • 976

પ્રોફેસર રંગરાજ રોજીંદા ક્રમ મુજબ ઘેર સાંજે વોક કરી ને પરસેવે રેબઝેબ ઘેર પહોચ્યા.લગભગ ૭ વાગ્યા નો શુમાર હતો.આવી ને ફ્રેશ થઇ દીવાનખંડ માં સોફા પર બેઠા.ઉભા થઇ ને અલમારી માંથી જેક ડેનિયલ ની નવી જ બોટલ કાઢી અને રસોડા માં થી ગ્લાસ અને સોડા લઇ ને ફરી સોફા પર બેઠા અને ટીવી માં હિસ્ટરી ચેનલ ચાલુ કરી ધીરે ધીરે પીવા નું શરુ કર્યું.૨ પેગ પીધા પછી રસોડા તરફ ચાલ્યા અને જાતે રસોઈ બનાવવા નું શરુ કર્યું.આજે પ્રોફેસર ખુબ સારા મૂડ માં હતા.કારણ કે આજે તેમને જાણવા મળ્યું હતું કે આ વર્ષ નો રાષ્ટ્રીય કક્ષા નો પ્રતિષ્ઠિત “ફેકલ્ટી અવોર્ડ” તેમને