ગુમનામ હૈ કોઈ - 10 (અંતિમ)

(123)
  • 4.7k
  • 3
  • 2.1k

                     Hello dear readers....કેમ છો? આશા રાખું છું કે તમે પણ મજામાં જ હશો મારી જેમ...???....હવે આજે હું આ સ્ટોરી ને અહીંયા પૂર્ણ કરવા જઈ રહી છું. આટલો સમય સાથ આપવા બદલ બધા જ રીડર્સ નો દિલ થી ખુબ ખુબ આભાર....                    હવે આગળ.......                 અરમાન ને નવો ફ્લેટ ત્યાં રહેવા માટે મળી ચુક્યો હતો અને તેમાં તેને બધી જ જરૂરી વસ્તુઓ ગોઠવી દીધી હતી. જોકે એક જ રૂમ નો ફ્લેટ હતો તેથી તેમાં ખાસ કોઈ ફર્નીચર