સાચો ધર્મ

  • 2.1k
  • 2
  • 530

                    પ્રિયલ આજે ખૂબ દુઃખી હતી. એ જેને પોતાનો ગણતી હતી .જેની માટે પોતે જીવતી હતી. જેની  પોતાની જિંદગી સમજતી હતી. એ જ આજે એનો મંગેતર આજે એને  સમજી શકતો ન હતો. છેલ્લા 2 મહિના ના સંબંધ પછી પણ આવી ઘટના બનશે એ એને અપેક્ષા નહોતી.                       પ્રિયલ એનો અર્થ થાય જે  બધાને ખુશ રાખે.એ એના નામ પ્રમાણે જ બધાને ખુશ રાખવું ,એ એની આદત છે. પ્રિયલ એક મધ્યમ પરિવાર ની ખૂબ જ સારા કુટુંબની છોકરી છે.હસ્તી નાચતી કૂદતી પ્રિયલ બધાને ગમી