ભૂરો - અમારે ડીશ માં એક પણ ચેનલ આવતી નથી. તમારે આવી રીતે જ ધંધો કરવો હોય તો લાવો નેં હું તમારું કેબલ સંભાળી લઉં. ઘરાક નેં ખુશ રાખતા શીખો, નકર કાલે રોડ ઉપર ઉભા રહી નેં ખાટા ઢોકરા વેચવા નો વારો આવી જશે. અમારે આઈ પી એલ નો એક પણ મેચ જાય નેં, ઈ માથા નો ઘા થાય. ટૂંક માં સમજી જાઓ અને જટ રીપેરીંગ કરો, બાકી તમારા દોરડા અને સિંદરા બાંધી છેડો કાઢી જાઓ. નથી જોતી તમારી ડીશ. ડીશ વાળો - અમારી ઉપર શાના મરચા ખેરો છો, આ સરકાર એ ફોર્મ ભરવા નેં ચેનલ સિલેક્ટ કરવાના લપરા ઘાલ્યા