લૂૂટેરી બેંક

(18)
  • 2.8k
  • 1
  • 755

મેરે દેશકી ધરતી સોના ઉગલે, ઉગલે હિરે મોતી..' (મોબાઈલમાં રિંગ વાગી) એહ હલો. હેલ્લો, હું 'દેશદાઝ' બેંકમાંથી સંકેત બોલું છું. હા, બોલો. શુ મારી વાત મિસ્ટર ભોળાભાઈ સાથે થઈ રહી છે.? હા, હું જ ભોળો, બોલો. ભોળાભાઈ અમારી બેંક તમારા સારા રેકોર્ડને જોઈને તમને ઓછા વ્યાજથી મકાન પર લોન આપવા માંગે છે. પણ, મારે લુનની જરૂર નથ. અરે! ભોળાભાઈ પહેલા વાત તો સાંભળી લ્યો, તમારા મકાનની બજાર કિંમત ત્રણ લાખ ગણાય બરોબર..? હોવે. અને અમારી બેંક તમને તમારા મકાનની જેટલી કિંમત છે તેના નેવું ટકા લોન આપશે એટલે બે લાખ