I Love Me

(21)
  • 2.2k
  • 6
  • 743

              હું ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી સુંદર અને એમનું અતિશ્રેષ્ઠ creature છું. એવું મારું માનવું છે.      યાર, રોજ એકવાર તો પોતાની જાતને પ્રેમ કરવો જ જોઈએ...અને હા ચોક્કસ એક એવું કામ કરવું જોઈએ કે પોતાની જાતને શાબાશી આપી શકીએ. હું તો નાના નાના કામમાં પણ શાબાશી આપું છુું.            અરે જમવા નું બનાવું ત્યારે, મારા દિકરા પ્રહષઁ માટે જયારે ટિફીન બનાવું ત્યારે તો દુનિયા ની શ્રેષ્ઠ cook બની જાઉં, મારા પતિ ને ઓફિસમાં મદદ કરું છું ત્યારે એમની સૌથી સારી personal assistant બની જાઉં, મારા પપ્પા (સસરા)સાથે બેસી એમને