ક્રિમિનલ જસ્ટિસ - વેબસિરિઝ રીવ્યુ

(94)
  • 2.7k
  • 4
  • 1.1k

                    ક્રિમિનલ જસ્ટિસ-વેબસિરિઝ રીવ્યુનેટફ્લિક્સ ની Scared games અને એનેઝોન પ્રાઈમ ની મિર્ઝાપુર જેવી ક્રાઈમ બેઝ વેબસિરિઝ બાદ સ્ટાર નેટવર્ક ની ઓનલાઈન સ્ટ્રીમિંગ ચેનલ હોટસ્ટાર પર પણ એજ પ્રકારની એક વેબસિરિઝ વહેલી તકે રજૂ કરવાનું દબાણ હતું.બીજી ક્રાઈમ બેઝ વેબસિરિઝ ને ટક્કર મારવાં હોટ સ્ટાર લઈને આવ્યું છે એક શાનદાર વેબસિરિઝ નામ છે ક્રિમિનલ જસ્ટિસ.Writer:-પીટર મોફેટ,શ્રીધર રાઘવનડિરેકટર:-તીગમાંશુ ધુલિયા,વિશાલ ફુરિયાકાસ્ટ:-વિક્રાંત મેસી,પંકજ ત્રિપાઠી,જેકી શ્રોફ,રુચા ઇનામદાર,અનુપ્રિયા ગોયંકા, મિતા વશિષ્ટ,દિવ્યેન્દુ ભટ્ટાચાર્યસ્ટોરી:-વેબસિરિઝ ની શરૂવાત થાય છે એક કોલેજની ફૂટબોલ મેચથી..જ્યાં આદિત્ય શર્મા(વિક્રાંત મેસી) પોતાની ટીમ ને મેચ જીતડવામાં મુખ્ય ભાગ ભજવે છે..જીત ની ખુશીમાં આદિત્ય નાં મિત્રો