ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 6

(240)
  • 9k
  • 23
  • 4.9k

બધાએ નક્કી કર્યું હતું કે એકવાર આખા ટાપુની રજેરજ જમીન તપાસી લેવી. આ કાર્ય અત્યારે મહત્વનું હતું. તેની પાછળ બે ઉદ્દેશ હતા એક તો રહસ્યમય માનવીને શોધી કાઢવો અને બીજું, પેલા છ ચાંચિયાઓનું શું થયું એ પણ જાણવુ જરૂરી હતું. તેમણે ક્યાં આશરો લીધો છે, કેવું જીવન તેઓ ગાળે છે અને હવે તેઓ કેવું નુકસાન કરી શકે તેમ છે, આ બધાની તપાસ કરવી આવશ્યક હતી.