મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે નિકુંજ અને પાટીલ કેસના ઇન્વેસ્ટિગેશન માટે હોટેલ જાય છે અને ત્યાં તેમને બંને ગાર્ડ્સ અને રામ અને છોકરી ની લાશ મળે છે આ વાતે અબ્દુલ ને જણાવે છે આની સાથે સાથે એ પણ કહે છે કે તે જગ્યા સાચે જ હોન્ટેડ છે અને તે જગ્યાએ લોકોના જીવ જશે તેથી હોટેલ બંધ કરવાનું પણ કહે છે પરંતુ અબ્દુલ માનતો નથી અને હોટેલ બંધ કરવાની ના પાડે છે થોડા દિવસોમાં લોકો આ વાતને ભૂલી જાય છે અને હોટેલ ફરીથી સ્ટાર્ટ થઈ જાય છે એક કપલ આ હોટલમાં હનીમૂન રૂમ બુક કરવા માટે આવે છે હવે