સંઘર્ષ

(24)
  • 3.3k
  • 2
  • 1.1k

" પ્રેમ ભંગ થયેલી ગૌરી, આપઘાત કરવા જાય છે ...."સંઘર્ષ"----------. "રણવીર શું નક્કી કર્યું આપણા લગ્ન માટે? તેં તારા મા-બાપ ને આપણા પ્રેમની અને લગ્ન માટે ની જાણ કરી" ગૌરી બોલી.રણવીર -"બસ, આજે જ વાત કરું ને ક્યારે લગ્ન કરવા તેની તારીખ પણ કઢાવી લાવીશ.પણ તારા મા-બાપ agree છે?. "હા,મારા મા-બાપ મારી વાત માને છે.તેમની દિકરી ખોટું પગલું ભરવાની નથી."ગૌરી બોલી. ગૌરી એક graduate યુવતી છે . ગૌરી અને રણવીર બંને અમદાવાદ માં S G High way પર આવેલી