ગુમનામ હૈ કોઈ - 9

(104)
  • 4.2k
  • 8
  • 2k

હાઈ ડીયર રીડર્સ....સ્ટોરી માં આટલો બધો સાથ સહકાર આપવા ખુબ ખુબ આભાર... આશા રાખું છું કે આગળ પણ આવો જ સાથ સહકાર મળી રહે... હવે આગળ...... અરમાને ટિકિટ્સ તો બુક કરાવી નાખી પણ એ ખુબ મોટી દુવિધા માં હતો. થોડીવાર વિચાર કર્યો પણ કઈ હલ ના નીકળતા ફ્રિજ માંથી ઠંડા પાણી ની બોટલ નીકાળી ને પાણી પીધું મગજ શાંત કરવા માટે..... પછી તેને વિચાર્યું કે મુંબઈ માં જઈને રહીશુ ક્યાં? એટલે મોબાઈલ હાથ માં લઇ ગૂગલ માં જોઈ સારી હોટેલ સર્ચ કરી અને એમાંથી