૨૨ સિંગલ - ૨૮

(19)
  • 3.2k
  • 1
  • 1.4k

૨૨ સિંગલ ભાગ – ૨૮ સ્ટોરી 4 વર્ષ ફોરવર્ડ થઇ ગઈ હોય હર્ષે જોબ બદલી છે અને પોતાના જ શહેરમાં એક કંપની માં જોબ કરે છે. હર્ષ ૨૭ વર્ષનો થઇ ગયો છે. પણ પણ હવે એ સિંગલ નથી. આગળના ભાગમાં જોયું એમ યાસ્વી નામની છોકરી સાથે એના એન્ગેજમેન્ટ થઇ ગયા છે. ૨૭ વર્ષની સાધના ફળી છે એની ખુશી હર્ષના મોઢા ઉપર સ્પષ્ટ દેખાતી હતી. સવારે આંખ ખોલીને સૌથી પહેલા યાસ્વીને ગુડમોર્નિંગનો મેસેજ કરીને જ પથારીમાંથી ઉભા થવાનું. ભગવાન નું સ્વરૂપ જાણે યાસ્વી એ લઇ લીધું હોય એમ હર્ષ આખો દિવસ યાસ્વી ના નામ ની માળા જપ્યા કરતો. યાસ્વી પણ