ખીમલી નું ખમીર - ભાગ 6

(109)
  • 11.1k
  • 9
  • 7.1k

બન્ને ઝીપ નીકળી વચ્ચે ના નાકે થી એક ઝીપ સાસણ તરફ વળી અને બીજી ઝીપ આલાવાણી નેસ તરફ ના રસ્તે વળી.... સમી સાંજ નો સમય હતો. આલાવાણી નેસ માં પંખીઓ કલરવ કરતા હતા. સાંગા આતા કરણ ને દાધિયા થી લાવ્યા હતા અને કરણ ને હવે પહેલા કરતા સારું હતું. જુઠા ભાઈ એક તરફ થી ભેંસો લઇ ને નેસમાં આવી ગયા હતા અને ભેંસો ને ઝોક માં પણ પુરી દેવાઈ હતી.ભેંસો માટે દાણ તૈયાર થતા હતા. બીજી તરફ સાંગા આતા એ ફળી માં ખાટલો ઢાળીયો