નસીબ ના ખેલ ....- 7

(94)
  • 4.3k
  • 5
  • 2.4k

    સવારે પાછું વહેલું ઉઠવાનું... 6:30વાગે તો પહોંચી જવાનું હોય ટ્યૂશન માં....  સ્કૂલ માં એ વખતે બે ચોટલા ફરજિયાત હતા અને ધરા ને એ આવડતા ન હતા.... એના માસી એને રાતે જમી લીધા પછી માથું ઓળી આપતા... બે ચોટલા લઈ આપતા.... પછી સવારે તો એના માસીને પણ એમની શિક્ષક ની નોકરી માં જવાનું હોય.... ભલે એ 7 વાગે નીકળતા ઘરે થી... પણ સવારે ધરા જાય ત્યારે તો એ રાત ના  લીધેલા બે ચોટલા ને ઉપર ઉપર થી થોડા સરખા કરી ને જ જતી હતી...         આખા  દિવસની આ દોડાદોડી માં ધરા ખૂબ થાકી જતી.... ઉપર થી આ