ન ભૂતો ન ભવિષ્યતિ : ભાગ ૨

(47)
  • 3.1k
  • 13
  • 847

આગળ તમે વાંચ્યું કે,એક દિવસ રાત્રીમાં તેણે પન્નુ ખોલ્યું, જેમાં લખેલું આવ્યું“જીવનના અંતિમ પળોને ખુશીથી માણો !”હવે આગળ.....આ જોઈને મિશકના હાથમાંથી બુક સરી પડી, આંખો ખુલી રહી ગઈ અને હાથ એમના એમ રહ્યા , ને જાણે, શ્વાસ થંભી ગયો..!! એને કશું સમજાઈ નહોતું રહ્યું, કે શું કરવું શું ન કરવું ! અને એ પન્ના પર આના સિવાય કશું લખેલું જ ન હતું. એ બિલ્કુલ ડરી ગઈ હતી પણ હજુ પણ તેણીએ આ વાત કોઈને ન કહી.આખી રાત ડરમાં ને ડરમાં માંડ કાઢી, સાવ ગુમસુમ જોઈને તેની રૂમમેટ પણ વિચાર કરી રહી હતી કે શું થયું આને !બીજા દિવસે બધા કોલેજ