રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૩

  • 4.3k
  • 3
  • 1.2k

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૩ વિકીને હોશ આવે છે એ સમયાંતરમાં શાનયા અને જેકી એની સાથે નથી. જેકી હૅલનને શોધવા બહાર આવે છે અને શાનયા જેકીને બોલવવા માટે બહાર જાય છે ત્યારે ઈંસ્પેક્ટર સાહેબ વિકી સાથે વાતચીત કરવા ડોક્ટર્સ પાસેથી પરમિશન લઈને અંદર જાય છે. હૅલન કોઈ સાથે ફોનમાં વાત કરે છે હવે આગળ. 'હૅલન, વાત તો તારી સાચી છે. વિકિનો એમાં કોઈ વાંક નથી અને આવી મુસીબતમાં એ સપડાયો એની જવાબદાર તું જ છે. હવે એક વાતની ૧૦૦ વાત. પોલીસના ચક્કરમાં મારે પડવું નથી. મને જલ્દીથી મળવા આવ એટલે આ વાતની આપણે પુર્ણાહુતી કરીએ.', ફોનમાંથી કોઈ વ્યક્તિ હૅલન સાથે વાત કરે