૨૨ સિંગલ - ૨૭

(17)
  • 3.8k
  • 3
  • 1.5k

૨૨ સિંગલ ભાગ ૨૭ મિત્રો, હું અક્ષત. હર્ષની સિંગલ સ્ટોરી તો તમે સાંભળી. પણ હવે આ સ્ટોરી થોડીક ફોરવર્ડ થઇ ગઈ છે. હવેની વાત ચાર વર્ષ પછીની છે. હર્ષ ૨૭ વર્ષનો થઇ ગયો છે. પણ પણ, હવે એ સિંગલ નથી. એને કોઈક મળી ગયું છે. કોણ મળ્યું, કેવી રીતે મળ્યું, એ સવાલ ના જવાબમાં માત્ર એક જ શબ્દ – એરેંજ મેરેજ. જો કે હજી લગ્ન થયા નથી પણ ભૂમીપુજન એટલે કે એન્ગેજમેન્ટ થઇ ગયા છે. જ્યોતિષીઓ ની કમિટી એ પસાર કરેલા ઠરાવ અનુસાર હજી એક-દોઢ વર્ષ સુધી હર્ષની કુંડળીમાં લગ્નયોગ નથી. એટલે અત્યારે માત્ર નક્કી કરી રાખ્યું છે. અને