#ચાલો_જન્મદિવસ_ઉજવવાની_રીત_બદલીએ લ્યો ફરી આવી ગયો જન્મદિવસ.જીવનના કુલ આયુષ્યમાં થયો, એક વર્ષનો ઘટાડો. વર્ષમાં આવતો આ જન્મદિવસની લોકો અગાવથી પ્લાન બનાવવાનું શરૂ કરી દેતા હોય છે. આ દિવસ કઇ રીતે વિશેષ બનાવવો અથવા યાદગાર દિવસ કય રીતે બનાવીએ તેની તૈયારી કરતા હોય..! કેકની ખરીદિથી લઈ મોટી મોટી પાર્ટીઓ નું આયોજન થતું હોય છે..હદ તો ત્યારે થાઇ છે જયારે લોકો કેક ચહેરા પર લગાવે....!! આપને આપણા મિત્રો ચહેરા પર કેક લગાવે તેનાથી સાચે જ ખુશી મળે છે ખરી ??? કદાચ મળતી હસે પણ એ ખુશી માત્ર આપણા પૂરતી સીમિત હોય છે..સાથે આજની યુવા પેઢી એકબીજાને મારવાં,વગેરે રીતે લોકો