નોટબંધી પછી દેશમાં CA ની માંગ વધી ગઈ. એટલે મગન ને પણ 12માં ધોરણ માં હતો એટલે CA કરવા ની ઈચ્છા થઈ.. પણ એને ખબર નહી કે CA કરવું કેટલું અઘરું છે... કોઈ એ કીધું મગન એના કરતાં લોઢા ના ચણા ચાવી લેવાય પણ CAના થવાય... પણ મગન તો મન નો મક્કમ માણસ CA કરવું એટલે કરવું.. બાપા પાસે જઈ ને રજુઆત કરી કે મારે CA કરવું છે... બાપા કહે કે બેટા પેહલા 12મું પાસ કરી લે એટલે પેહલા એ તો હું નિરાંત થી તો શ્વાસ લઈ શકું.. પછી CA ની વાત કરજે .... મગન તો ભાઈ હવા માં વિચારવા