સળગતા સ્વપ્નાઓ

(26)
  • 2.9k
  • 11
  • 575

ટ્રીન.... ટ્રીન.... હેલો, સ્વયમ ધેર?, યસ, કોણ ? હું મલ્ટિનેશનલ કંપની માંથી બોલું છું, તમારી જોબ કન્ફર્મ થઈ ગયી છે. તમારું જોબ માટે નું પોસ્ટિંગ વડોદરા છે. તમે ક્યારથી જોઈન કરી શકશો? આ ખુશખબર સાંભળી ને સ્વયમ ના આનંદ નો પાર ના રહ્યો, ખુશી થી ઉછળી પડ્યો એ. જન્માષ્ટમી પછી નોમ નો દિવસ હતો એ. તે મટકી ફોડ ઉત્સવ ને નિહાળવા ગયો હતો. તેને મટકી ફોડ ખુબ જ ગમે. ગોવાળિયા બનેલા યુવાનો જે રીતે મટકી ફોડે, એકબીજા ના ખભે તાલમેલ મેળવીને જે રીતે ચડે અને નિષ્ફળતા મળે તો પણ હાર ના મને ફરી ચડે અને મટકી ફોડે તે તેના