નો રીટર્ન-૨ ભાગ-૮૭

(335)
  • 7k
  • 16
  • 4.8k

નો રીટર્ન-૨ ભાગ-૮૭ આભો બનીને હું જોઇ રહ્યો. અંધકાર એટલો ગહેરો હતો કે બરાબર દેખાતું નહોતું છતાં મારા ચહેરા ઉપર દુનિયાભરનું આશ્વર્ય આવીને રમતું હતું. “ ઓહ ગોડ... હે ભગવાન... “ બસ, આટલાં જ શબ્દો સતત મોઢામાંથી નિકળતાં રહયાં. હતું જ એવું કે એથી વધું બોલવાનાં હોશ બચ્યાં જ નહોતાં. મારા હાથમાં જે ચીજ રમતી હતી એ ચીજ જબરી આશ્વર્ય જનક હતી. અનેરી ક્યાંકથી એ ઉઠાવી લાવી હતી અને મને આપી હતી, અને પછી અમે વાતોએ વળગ્યાં હતાં. એ સમગ્ર સમય દરમ્યાન મારું ધ્યાન એ ચીજ ઉપર હતું જ નહી પરંતુ એકાએક જ તેનો થોડો અણીયાળો ભાગ મારી આંગળીનાં