બ્લેક આઈ પાર્ટ - 9

(89)
  • 3k
  • 4
  • 1.7k

બ્લેક આઈ પાર્ટ 9 સાગર માટે દ્રષ્ટિ નો birthday એકદમ ખાસ હતો , કારણ કે ગયા વર્ષે તો તેને પ્યાર માં કોઈ ખાસ દિલચસ્પી ન હતી પણ જયારે હવે તે જાણી જ ચુક્યો છે ત્યારે આ મોકાને એકદમ special બનાવવા માંગતો હતો , અને બીજું કે દ્રષ્ટિ નો birthday પણ ખાસ દિવસે 13 ફેબ્રુઆરી ના હતો . તેનો બીજો દિવસ 14 ફેબ્રુઆરી પ્રેમીઓ માટેનો ખાસ દિવસ હતો , તે આ બંને દિવસ ની વચ્ચે જ દ્રષ્ટિ ને પ્રપોઝ કરવા માંગતો