સાચું સેલિબ્રેશન

(19)
  • 3k
  • 3
  • 1.3k

                              સાચું સેલિબ્રેશન      વૅકઅપ વૅકઅપના મોબોઇલ કૂકડાથી ઉત્સવ સફાળો જાગ્યો અને ભાગ્યો વિચારકક્ષમાં (ટોયલેટ).ગઈકાલે રાતે પત્ની અને બાળકો સાથે થયેલી મગજની કઢી અને ખાઉગલીમાં પેટમાં નાંખેલા કચરાને દૂર કરવા. થોડીવારબાદ વિચારકક્ષમાંથી એટલે કે ટોઈલેટમાંથી ઉત્સવ બાહર આવ્યો ત્યારે એનો ચહેરો ખીલેલો હતો જાણે શારીરિક અને માનસિક કચરો ફ્લશ થઇ ગયો હતો વિચારકક્ષમાં! અંદર અને બહાર શાંતિનો અનુભવ થતો હતો. એણે બહાર આવીને એલાન કર્યું કે આપણે કુલુ-મનાલી ફરવા જઇશું પરંતુ એ પહેલા બે દિવસ ગામડે બા-બાપુજીને મળવા જઈશું, જો મંજૂર હોય તો ગાડી બુક કરાવું અને