ડર...તમને પણ સતાવે છે ?

  • 3.3k
  • 1
  • 952

ડર.. શેનો? શું કામ? કેમ ડરવું પડે? અને શું કામ આવો કોઈ ડર, કોઈ ભય આપણને સતાવે? સાચું કહું તો ડર જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી દુનિયામાં. આ ડર જે બલા છે, તે આપણી ભીતરે જ છે. જો તમે તમારી જાતને પૂરી રીતે ઓળખતા હશો તો આ ડર તમને ક્યારેય નહીં સતાવે. પણ જ્યારે તમે તમારી ભીતર જોતાં નથી ને ત્યારે જ આ ડર મોટું સ્વરૂપ લઈને બહાર આવે છે અને એનું વિકરાળ રૂપ તમને હેરાન કરી જાય છે. કેવો ડર? તમારી અંદરથી જ આ ડર પેદા થાય છે. આપણે આ ડરને દૂર કરવાના