200મી બર્થ ડે

(19)
  • 1.6k
  • 1
  • 496

           સૌમ્યા..એક ખુશખુશાલ છોકરી.. ના ના યુવતી..!!પતંગિયા જેવી. ઊડાઉડ કરતી.. હંમેશા ખળખળ વહેતા ચંચળ ઝરણાં જેવી.. આખી દુનિયા ની ફેશન ભલે બદલાય , પણ આ સૌમ્યા, એ તો હંમેશા પંજાબી પ્લેન ડ્રેસ, પાયજામા અને સિલ્ક ના લાંબા અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા દુપટ્ટામાં જ દેખાય. એના ચહેરાને સ્મિત નામના ઘરેણાં વગરનો વિચારી પણ ના શકાય.            આજે પણ લીંબુ પીળા કલરના સ્કિન ટાઇટ પંજાબી ડ્રેસ, મેચિંગ દુપટ્ટા, સહેજ કર્લ કરેલા મિડલ લેંથ હેર, એક નાનકડી બિંદી, કાન માં નાનકડી ઝૂમકી અને ચહેરા પર સદા પથરાયેલા સ્મિતમાં અતિસુંદર શબ્દ નાનો પડે એટલી સુંદર લાગી રહેલી.          પણ