હેંગ થઇ ગ્યો?

(23)
  • 2.6k
  • 2
  • 1.1k

નિસર્ગને હોટેલ ના રીસેપ્શને જાણાવ્યુ કે મહેમાનો માટે ચોથા માળે ઉતારો છે આ જાણી તે લિફ્ટ બાજુ જવા ફર્યો, થોડો જાંખો પડતો પણ જાણીતો એવો ચહેરો દેખાતો હતો. એ જાંખપ કદાચ ચશ્મા સુધી જ હતી એવુ માની તેણે આંખ સામે થી ચશ્મા લીધા, લગ્નના મહેમાનોની અવર જવર અને કલબલાટ વચ્ચે પણ નિસર્ગ ની નજર પેલા ચહેરા પર જ ચોટી રહી.. નિસર્ગ ઘણો દુર હતો છતા તેને કેમ જાણે ખબર પડી ગઇ કે નિસર્ગ ની આખો તેના પર ટકી હતી, જાખો દેખાતો ચહેરો હવે નજીક આવતો દેખાતો હતો હવે તે જાખો નહોતો. નિસર્ગ ને આ ચહેરા ની એકે એક રેખા, એકે