વમળ

(25)
  • 3.6k
  • 3
  • 1.3k

"વમળ"------                                                                      રાજનગર નામનું એક ગામ.નાનકડા નગર જેવું ગામ, હાઈવે ની નજીક નું ગામ, ગામ માં નાના લઘુ ઉદ્યોગ અને હાઈવે પર હોટલ નો ધંધો આ સિવાય ગામ માં ખાસ બીજા કોઈ ધંધા ઉદ્યોગ નહતા.ગામ ની પાછળ ના સીમ માં હનુમાનજી નું મંદિર,નજીક માં મહાકાળી માતાજી નું મંદિર,ને પાસે ગામ નું સ્મશાન હતું.એક ચૈત્રી અમાસ ની રાત હતી.ગામ ની સ્ટ્રીટ લાઈટો પણ કોક કોક ચાલુ હતી.ગામ ની