સ્ત્રી - એક કોહિનૂર

(30)
  • 3.6k
  • 8
  • 1.3k

સૌથી પહેલા આ લેખ વાંચી રહેલ મારી બધી જ માતાઓ અને બહેનો ને મારા સલામ અને હૅપ્પી વુમન્સ ડે. સ્ત્રી... કોઈક ના માટે આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રેહવું પડે છે. સાથે ઘર નું બધું કામ પણ કરવું પડતું હોય છે, સાથે સાથે પરિવાર ના તમામ સભ્યો ને ખુશ રાખવા , એના માટે જમવાનું બનાવવું , એમનું બધું કામ કરવું વગેરે.... આ ફકત એક જ દિવસ માટે નહીં પણ દરરોજ નું કામ છે જે પત્ની પોતાના પતિ માટે, પોતાના ઘરના બધા જ સભ્યો માટે કરે છે છતાં એની એક પણ જાતની કમ્પ્લેન હોતી નથી.. મિત્રો શુ છે