ખાલી મારા મોબાઇલ ને જ ખબર છૈકે દિવસ માં કેટલી વાર તારુ નામ સચઁ થાય છૈબસ કર યાર.. ભાગ. 11આજે સમય કરતાં વહેલા હું કોલેજ આવી ગયો.. મારી આંખો માત્ર ને માત્ર મહેક ને જ શોધતી હતી...સમય, સમય કરતાં આગળ નીકળતો હતો.. મહેક ના ઈંતજારમાં એકાંત ખૂણામાં હું રાહ જોઈ રહ્યો હતો... મને ખબર હતી આજે જરૂર આવશે... જરૂર આવશે ... પણ,આજે ન મહેક આવી... કે ન યાદો ના હ્રદય માં ચાલી રહેલા સોમ્ય તોફાનને એક પળ માં હોંઠ સુધી લાવી દે તેવાં મીત્ર ની ટિખળ..ભરી કોમેન્ટ...હું નીરસ બની.. એક મીઠી અમી નજર ની ઉમળકા ભેર રાહ જોતો રહ્યો..