સફર ( એક અજાણી મંજિલની) - 5

(53)
  • 4.2k
  • 9
  • 2k

( તો આપણે જોયું કે હીરા અને એમેઝોન ના જંગલોની વાત કરતા અને ભેદી લાગતા વ્યક્તિઓનુ પગેરુ દાબવાનું નક્કી થાય છે , હવે જોઈએ આગળ શું થાય છે ) વિમાન સવારે પેરુ ઉતર્યું. અમારો હાથ સામાન લઈ અમે નીચે ઉતર્યા. મારી નજર સતત પેલી વ્યક્તિ પર હતી અને એની નજર પણ જાણે કોઈને શોધી રહી હતી. અમારી બેગ લઈને અમે એની પાછળ ચાલી રહ્યા. બંને માણસો જે વિમાનમાં એકબીજા સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા તેઓ ગેટ પાસે ઉભા રહી ટેક્સી ડ્રાઈવર સાથે કંઇક વાતચીત કરી રહ્યા હતા અને પછી