એક સમણું

(14)
  • 2.9k
  • 5
  • 855

વાત છે એક છોકરીની જે પોતાના સપનાની દોડમાં ચાલે છે અટકે છે પણ હાર માન્યા વગર જિંદગીના ફેસલાની સામે લડે છે... વાત છે સેજલ ના શબ્દો માં ..... સોનેરી સવાર સાથે નવા સપના લઈ ને જાગી ગઈ. તબિયત સારી ન હતી છતાં આજે ચહેરા પર કઈક અલગ જ ચમક હતી. પણ જાણ ન હતી કે હવે જિંદગી એવી "પરિક્ષા" લેવા જઈ રહી છે કે આખું જીવન બદલાઈ જવાનું હતું. જલ્દી થી તૈયાર થઈ ગઈ કેમ કે આજે B. Ed. મા એડમીશન લેવા અમદાવાદ જવા નું હતું. કોલેજ ની પસંદગી ત્યાં થી જ કરવા ની હતી. હાલત ખરેખર સારી