ભોપી - પ્રેમ નો પટારો

(11)
  • 3.4k
  • 2
  • 1.3k

નોટંકી નો તો મોટો પાટારો હતી, એટલે મારું કહેવાનો અર્થ એ કે જ્યારે જોવો ત્યારે જોગ માયા બની ને ફરતી રહેતી હતી, અરેંજ મેરેજ થયા હતા એમ તો અમારા પણ, કાંડ તો લવ લફડા વાળા લૌંઠા થી કાંઈ ઓછા ન્હોતા કરિયા, પ્રેમ શું કહેવાય તે તો તેની નાદાની ઓ એ શિખવાડીયું મને, પાગલ હતી એક્દમ પાગલ મરોલી મા મૂકવા જેવી ચાલુ ગાડી પર સેલ્ફઈ લેવી સ્કુટી ચલાવતા ચલાવતાં ભાડ કરી બ્રેક મારી પૂછતી મજા આવી? અરે શાક ભાજી વાળા તો જાણે પાછલા ભવ ના વેરી ના હોય તેન લડતી અને લીમડો ધાણા તો મફત લીધા વગર તો ઘરે આવેજ નહીં,