ન ભૂતો ન ભવિષ્યતિ : ભાગ ૧

(71)
  • 6.7k
  • 8
  • 1.2k

“આવો બેન ! આ છે હોલ ! અને અહીં આ સામસામે બે રૂમ ! અહીં તમને બેડ પણ બન્ને રૂમમાં પ્રોવાઇડ કરવામાં આવશે ને અહીં આવો કિચન બતાવુ, અહીં પણ ગેસ લાઈન ને સ્ટવ આપેલ જ છે ! બરાબર ?”મકાન દલાલ મિષ્કા અને તેની એક મિત્રને ભાડા માટે રૂમ બતાવવા લઇ આવ્યો હતો ! હોસ્ટેલથી કંટાળીને મિષ્કા અને તેની ચાર મિત્રોએ હોસ્ટેલ છોડી રૂમ રાખવાનું નક્કી કર્યું હતું ! “ભાડું કેટલું થશે ?”“આખા મકાનનું 8000 થશે, જેમાં તમે 5 જણ રહી શકશે ને લાઈટ અને ગેસ બિલ તમારે આપવાનું રહેશે અને 5000 ડિપોઝિટ, એ વિશે તો તમને પહેલા જ કહેલું