વડલો

(26)
  • 16.5k
  • 5
  • 1.5k

પન્ના દીદી..! પ્લીઝ હેલ્પ મી..! હું અને અનિકેત એક બીજાને ખૂબ ચાહીએ છીએ.. હું એનાં વિના નહીં જીવી શકું.. પણ પપ્પા ક્યારેય નહીં માને.. હું મરી જઈશ પણ પેલા બાયલા જોડે લગ્ન નહીં જ કરૂં.. દીદી! તમારા વિશે ઘણું સાંભળ્યું છે.. ખૂબ આશા રાખીને આવી છું તમારી પાસે..! ઇન ફેક્ટ.. તમે જ મારી છેલ્લી આશા છો.. અનિકેત તમને ખૂબ માને છે.. તેણે જ મને તમારી પાસે આવવાનું સજેસ્ટ કર્યું હતું. તે પણ સાથે આવવાનો હતો પણ તેને કામ આવી ગયુ. દીદી..! અમારી હેલ્પ કરશો ને..? પન્નાએ મોટી ફ્રેમનાં ચશ્મામાંથી ઉંચે જોયું. હજુ તો સવારનો જ સમય હતો. આશ્રમની પ્રાથમિક હિલચાલ શરૂ